રાજકોટ શહેરના ત્રંબા ગામ ખાતે આવેલ કસ્તુરબા આશ્રમમાં ૧૪૦ મંદબુદ્ધિજીવીઓને ભોજન પ્રદાન કરતા સમાજ સેવા કેન્દ્રના સોનલબેન ડાંગરિયા

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૧.૬.૨૦૨૦ ના ગઈકાલે તા.૧૦.૬.૨૦૨૦ ના બુધવારે પોલીસ સમન્વય ન્યુઝ. રાજકોટ/જામનગર મહિલા અધ્યક્ષ તરીકે ફરજ અદા કરતા અને રાજકોટની લોકપ્રીય સેવાકીય સંસ્થા એટલે સમાજ સેવા કેન્દ્રના સોનલ ડાંગરિયાના માર્ગદર્શન હેઠળ જીલ્લા અગ્રગણી બિલ્ડર હસુ ભંડેરી અને દિપક બાલસરા નાઓના સહયોગથી કસ્તુરબા આશ્રમમાં મંદબુદ્ધિજીવીઓને સ્વાદિષ્ટ ભોજન અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજ સેવા કેન્દ્રના વોલેનટિયર્સ રવિરાજ નિરંજની, મયુર શીંગાળા, જીગ્નેશ ટીલારા અને આરતી કુંડારિયા, પારૂલ સાવલિયા દ્વારા આશ્રમ ખાતે સંસ્થાપક ધીરૂભાઇ કોરાટની ઉપસ્થિતિમા મંદબુદ્ધિજીવી અન્નાર્થીઓને સ્વાદિષ્ટ અને સુપાચ્ય ભોજન પીરસાયું હતું. શ્રી.મતિ સોનલ ડાંગરિયા દ્વારા વિવિધ સમાજ … Continue reading રાજકોટ શહેરના ત્રંબા ગામ ખાતે આવેલ કસ્તુરબા આશ્રમમાં ૧૪૦ મંદબુદ્ધિજીવીઓને ભોજન પ્રદાન કરતા સમાજ સેવા કેન્દ્રના સોનલબેન ડાંગરિયા